Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kokila Rajgor

Others

5.0  

Kokila Rajgor

Others

કાનો મારો વ્હાલો

કાનો મારો વ્હાલો

1 min
7.0K


કાના મુજને માયા તારી લાગી,
વેણુ નાદે કાયા મારી ફાગી
જોગન થઇ ગઈ હું તો તારે-સારે
દોડી આવી છાયા સારી ત્યાગી
કાના મુજને માયા તારી લાગી
શમણા મ્હેલો બાંધી રાતો જાગી
જોઈ જગતનાં પાયા હારી ભાંગી
અમુલખ આ અવતારે જાણ્યું સાચું લાંચી-યાચી
મેં યારી સોહાગી કાના મુજને માયા તારી લાગી
રોજે દરશન કરતા બંસી વાલા છૂટી જાશે
મમત અકારી બાગી જાણ્યો
તુજને ભવભવનો સંગાથી
હું જીવું જિવન મઠારી અનુરાગી
કાના મુજને માયા તારી લાગી --


Rate this content
Log in