Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Others

4  

Sandip Pujara

Others

તું મળે ત્યારે જ આવું થાય છે

તું મળે ત્યારે જ આવું થાય છે

1 min
13.7K


તું મળે ત્યારે જ આવું થાય છે,

જિંદગીમાં જિંદગી દેખાય છે.


દોડીને ખારાશને ભેટે નદી,

એટલે માતા સમી પૂજાય છે.


અંગ અડધું આપવાનું આમ તો,

આમ કન્યાદાન જે કહેવાય છે.


એ જ મંદિર એ જ છે મસ્જિદ પણ,

બાળકોમાં રામ છે અલ્લા ય છે.


એ રીતે પણ તું મને જોઈ શકે,

મારો ચહેરો મારા શબ્દોમાંય છે.


Rate this content
Log in