Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Children Stories Others

5.0  

Bindya Jani

Children Stories Others

વર્ષા

વર્ષા

1 min
386


વરસતી વર્ષા, ન ભીંજાવા માટેની ભાગદોડ,

સુમસામ રસ્તા, વરસાદમાં નહાતા ભુલકા,


નિશાળેથી પાછા ફરતાં, ભીંજાવાની મજા માણતાં,

ખાબોચિયામાં બાળકો, કાગળની હોડી તરાવતા,


નિર્દોષ હાસ્યની, ખિલખિલાટ લ્હાણી કરતાં,

ત્યારે અમે શિશુ કિલ્લોલનો આનંદ માણતાં.


Rate this content
Log in