Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

સ્મરણ

સ્મરણ

1 min
7K


હવે સ્પર્શનું સ્મરણ છું હું...
મને સાચવી રાખજે તું..

હ્રદયની ધડકન છું હું,
મને સાચવી રાખજે તું.

શ્વાસોનો એક શ્વાસ છું હું,
મને સાચવી રાખજે તું.

મારી અંતિમ  ઈરછા છે તું...
તને સાચવી રાખીશ હું.

હવે સ્પર્શનું સ્મરણ છે તું...
તને સાચવી રાખીશ હું.


Rate this content
Log in