શરદપૂનમ
શરદપૂનમ
1 min
13.2K
રજુ કરું છું
શરદપૂનમનુ
'હાઇકું' કાવ્ય
આસો સુદની
પૂનમનો ચંદ્રમાં
દેખાય આભે
કાળા આકાશે
ઝગમગતો ચાંદો
દેખાય ન્યારો
કહેવાય છે
શરદપૂમન એ
તિથી સલૌની
ચાંદો આવીને
ચાંદની ફેલાવતો
આપે ઉજાસ
મંદ શીતળ
એના ઉજાસ થકી
દિપાવે ધરા
દુધપૌઆ તો
ચંદ્રકિરણો થકી
ઉર્જીત થાય
રાસ રમીને
ખેલૈયાઓની ટોળી
માણે છે સ્વાદ