Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

કમાલ છે..

કમાલ છે..

1 min
13.2K


બાયોલોજી અને સાયંસ લઇ ડૉક્ટર થવાય છે,કમાલ છે.
નીટની રીત થી એમ.બી.બી.એસ થવાય છે,કમાલ છે.

બધાને જીવાડે છે તેથી પ્લસ લખે છે,કમાલ છે.
ભગવાન પછી ડૉક્ટરની ગણના થાય છે,કમાલ છે.

ભયંકર આપરેશનો કરી લાખોના જીવન બચાવે છે, કમાલ છે
હુમલો આવે અને ન બચે  તો તેની પર હુમલો થાય, કમાલ છે.

લાખો કમાવ્યા એ દેખાય લાખોને બચાવ્યા એ ના દેખાય, કમાલ છે.
'અરવિંદ 'ડૉક્ટર દિવસે  માત્ર વંદન જ કરાય, કમાલ છે.


Rate this content
Log in