Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Hemang Thakrar

Others

3  

Hiral Hemang Thakrar

Others

મેહુલીયા

મેહુલીયા

1 min
13.6K


કાળાં કાળાં થઈને ફરે છે આ વાદળાઓ ઘનઘોર.
મેહુલીયા ના આગમન ની વાત કરે છે ઢેલ ને મોર.

અમીછાંટણાંઓ થઈ રહ્યા છે ધરતી પર ચારે કોર.
જુઓ ને થવા લાગ્યો આ કેવો ગાજવીજ નો શોર.

 વરસી જા ને મેહુલા મન મુકીને એકવાર.
પજવે છે જોને અમને આ ધગધગતો  બપોર.


Rate this content
Log in