Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

માનવી ખુટ્ટેલ છે

માનવી ખુટ્ટેલ છે

1 min
6.9K


ભીતરેથી માનવી ટૂટેલ છે,

શ્વાસ એના કાયમી વંઠેલ છે.


સાગરો ક્યાં પાર અમસ્તાં થાય છે,

એ જ ઇશ્વર આપણો ટંડેલ છે.


કર્મ કરતો ના કદી સારાં હવે,

એટલો આ માનવી ડંડેલ છે.


દર્દ જાણે ના કદીયે પારકું,

લાગણી નામે ઘણો ફૂટેલ છે.


જાત છોડી સાચવે ના કાંઇ પણ,

આજનો આ માનવી ખુટ્ટેલ છે.


Rate this content
Log in