Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વિરહ વેદના

વિરહ વેદના

1 min
1.2K


એક આંખમાં આંસુ
એક આંખમાં આંસુ અને
 
બીજી આંખમાં વિરહ વેદના.
છૂટ કયાં છે તને ચાહવાની..?
 
હરઘડી પરવાનગી લઉં છુ તારી..
તુ મળે તો બીજું કયાં જોઈએ છે.
 
તારા દિલની રાણી બનું એ જ ઈચ્છા.
ઈચ્છાઓના હરણાં દોડયા જ કરે છે.
 
મૃગજળમાં અટવાયા કરું.
તૃષા તૃપ્તિની એક બસ તું.
 
સતત તારી હું કોણ?
સતત તારી શું થાઉં?
 
 
 
 


Rate this content
Log in