Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

દિપક સમ ઝળહળી ગયો છું

દિપક સમ ઝળહળી ગયો છું

1 min
13.9K


હવે મને કોઈ ભીડની જરૂર નથી લાગતી,

જ્યારથી હું ખુદ મુજ ખુદને મળી ગયો છું.


અંધારા લાખ છો ને થતા હવે સર્વત્ર અહીં,

હવે ભીતરથી દિપક સમ ઝળહળી ગયો છું


અજમાવી જોયા છે મેં સર્વ સંબંધ સંસારી

બસ હવે તારા માટે ખુબ ટળવળી ગયો છું


તારો જ આશરો ને તુંજ છે બેલી હવે મારો

જમાનાનાં ખયાલથી જ ખળભળી ગયો છું


તું વરસ્યો છે જે 'દીથી બની વાદળ "પરમ"

હુંયે બેમોસમ"પાગલ"બનીને પલળી ગયો છું.


Rate this content
Log in