Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

પ્રેમનું સમીકરણ

પ્રેમનું સમીકરણ

1 min
1.2K


એકમેકની આંખોમાં જોઈ,
રચાય છે સમીકરણ...

આંખોથી ઉતરી દિલમાં
રચાય છે પ્રેમ પ્રકરણ...

એકબીજાંને સમજતાં
થાય છે અનુકરણ...

આમ જ પ્રેમ પંથ કાપતા
થાય છે એકીકારણ...

પછી તું અને હુંમાંથી
અમારામાં વિલીનીકરણ..


Rate this content
Log in