Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

મળે છે..

મળે છે..

1 min
13.9K


 કોઇ પરીચિત મળે છે કોઇ અપરિચિત મળે છે. 
આ માનવ મેળામાં સૌ એક બીજાને મળે છે.
 કોઈ પ્રકૃતિથી મળે છે  કોઇ સંસ્કૃતિથી મળે છે.
 આ માનવ મેળામાં  સૌ એક બીજાને મળે છે.
 કોઇ ધર્મથી મળે છે કોઈ કર્મકાંડથી મળે છે. 
આ માનવ મેળામાં  સૌ એક બીજાને મળે છે 
કોઇ જીવતાં જીવંત મળે છે.
કોઇ મડદાં સ્વરુપે મળે છે.
આ માનવ મેળામાં સૌ  એક બીજાને મળે છે. 
કોઇ પલળતાં મળે છે 
કોઇ પલાળતાં જોવા મળે છે 
આ માનવ મેળામાં સૌ એક બીજાને મળે છે. 
 કોઇ ઈશ્વરને કોલ  કરતાં જોવા મળે છે 
કોઈ ઈશ્વરના કોલ ની રાહ જોતાં જોવા મળે છે. 
આ માનવ મેળામાં સૌ એક બીજાને મળે છે. 

 


Rate this content
Log in