Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Others

5.0  

Ramesh Patel

Others

પંદર ઑગષ્ટ પર્વ પાવન

પંદર ઑગષ્ટ પર્વ પાવન

1 min
6.7K


લોક આંધી લઈ છાયા ગાંધી
આઝાદી મહામૂલી
પાંચસો પાંસઠ થયા અખંડા
વંદે વલ્લભ ભારત મૂડી
 
ભૂમિ ભારતી, વંદે માતરમ
જયહિંદ એ શૌર્ય કહાણી
પંદર ઑગષ્ટ પર્વ પાવન
દઉં સલામી સ્વાભિમાની
 
સમય ચક્રનો શંખ ફૂંકાયો
ફરકે ત્રિરંગો દઈ હુંકારો
લોકશાહી નહેરુના સ્વપ્નો
નમું આજ લડવૈયા વીરો
 
નહીં ભૂલીયે સુભાષ રણકારો
હો ‘જન ગણ મન’ પ્રિય ભાષી
જાતિ ભારતી, ધર્મ માનવતા
પ્રગતિ પયગમ્બર હો આઝાદી
 


Rate this content
Log in