Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigna Shah

Others

3  

Jigna Shah

Others

તોડવું છે

તોડવું છે

1 min
7.0K


ક્યાંક હૈયું ખોલવું છે
મૌન આજે તોડવું છે
 
રોજ તારાં હાથમાં બસ
નામ મારુ ગોતવું છે .
 
કેમ ભાગી જાય સપનાં
એ જ કારણ શોધવું છે.
 
આવ થોડી દૂર સાથે
વ્હાલ થોડું ઢોળવું છે.
 
ચાલતાં થાકી છે "જિજ્ઞા"
હાથ પકડી દોડવું છે.


Rate this content
Log in