STORYMIRROR

Jigna Shah

Others

2  

Jigna Shah

Others

સુધી

સુધી

1 min
13.8K


ના નથી હાર્યા અમે આખર સુધી
ઉડ્ડયન રાખ્યું અમે અંબર સુધી*
 
આમ તો ભૂલી ગયા રસ્તા બધા
કોક તો દોરી જવાનું ઘર સુધી*
 
ના કરો એવું કે જેથી કોઈનો
હાથ જો જો જાય ના પથ્થર સુધી*
 
ખોટ રાખી સ્નેહમાં, તેથી હવે
ના કદી પ્હોંચી શકો અંતર સુધી*
 
ચાલશું જિજ્ઞા બધા ભેગા મળી
ઉચ્ચ શિખરેથી લઈ કોતર સુધી


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Jigna Shah

તો દે

તો દે

1 min വായിക്കുക

લઈને

લઈને

1 min വായിക്കുക

અવસર

અવસર

1 min വായിക്കുക

અબોલા

અબોલા

1 min വായിക്കുക

આઈ હેટ યુ

આઈ હેટ યુ

1 min വായിക്കുക

સુધી

સુધી

1 min വായിക്കുക