કવિતા એટલે
કવિતા એટલે
1 min
13.7K
કવિતા એટલે એક દરિયો, શબ્દોનો
સંવેદનાના મોજાથી ભરપૂર.
ભરતી અને ઓટ હોવા છતાં સદા છલકતો..
જેટલી વાર ડૂબકી મારો
એટલી વાર મોતીરૂપી કવિતા નો જન્મ.
તરતા રહો તો
કવિતાની એક અલગ દુનિયા માણવા મળે.
