Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Romance

3  

kusum kundaria

Romance

સાંજ

સાંજ

1 min
468


વરસાદની મોસમને વળી આ ઢળતી સાંજ છે.

પ્રિયજનોના વિરહને જોને કળતી સાંજ છે.


ધોધમાર વરસાદમાંય દિલ સાવ કોરુંકટ જો,

પ્રિયતમ તુજ વિના સઘળી સળગતી સાંજ છે.


તપતી ધરા પર આજ હેત વરસે અનરાધાર,

વિજોગણ માટે તો કેવી આ ગળતી સાંજ છે.


ભવોભવની બાંધી સજન સંગ મેં તો પ્રીતડી,

આંખ વરસે હેલી થઇને કેવી, ઢળતી સાંજ છે.


પહેલી મુલાકાતનો મીઠડો અહેસાસ અકબંધને,

યાદોની એ ક્ષણોમાં સરી જાઉં તો ફળતી સાંજ છે.


Rate this content
Log in