Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

આંગળી

આંગળી

1 min
1.4K


તારી આંગળીઓનાં એક એક વેઢે
મારું નામ લખ્યુ છે કાના...

વાંસળીનાં સાત સાત સૂરે મારું નામ
લખ્યું છે કાના...
તારી આંગળીના  ટેરવા  ફરે અને મારા
હ્રદયના તાર ઝણઝણે...

તારી બાંસુરીનાં સૂર અને મારી પાયલની
ઝનકાર સાથ સાથ અનગિનત સાજ છેડે.

 


Rate this content
Log in