Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Others

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Others

દિલ ના બેસતું ચુપચાપ

દિલ ના બેસતું ચુપચાપ

1 min
6.8K


લીલા સવારની મૌસમ ને
સૂકાયેલી કોઈની યાદો
કોઈ જાતુંતું છોડી મુજને ને
કોઈ આવતુંતું વસવા દિલમાં
ઝાકળની બુંદોએ શરમ મૂકી દીધી નેવે
ને આંખો વરસે જાણે, દિલ ન્હાય પરસેવે
નીલવર્ણી આંખો, ને શ્યામવર્ણૌ ચહેરો
કામુક નજરો એવી, જાણે ભરે રૂપનો પહેરો
ચાલે ચટંકતી ચાલ, જાણે પિતાંબરધારી કાનો
ઘર કરી ગ્યો એ દિલમાં, વિન પૂછ્યે છાનો માનો
ઝખ્મોની તાજી આગમાં, શું નાંખ્યુ કંઈક તેને
શનિએ કરી મુલાકાત, ને મંગળે કર્યુ દિલ વસમાં
ગ્રહ બની નડશે, કે નાથશે મારા બધા ગ્રહ પળમાં
સમય સમયનું કામ કરશે, ને હ્રદય હ્રદયનું કામ
ઘડી થ્યું જે રશ્તે દિલ જોયુંતું બળતું,
ત્યાં ફરી જવું શું કામ
પણ, આ નાજુક નમણું દિલ;
ના બેસતું ચુપચાપ
"નીલ" આંખોમાં "આશુ";
વહી ગ્યું દિલમાં ચુપચાપ.


Rate this content
Log in