Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

મારું જીવન

મારું જીવન

1 min
212


હસતું રમતું હતું બાળપણનું મારું જીવન,

કેરિયર પાંખે ઊડતુ મુગ્ધાવસ્થાનુ મારું જીવન.


સપનાઓથી થનગનતુ હતું મારું યૌવન,

સ્નેહ રસથી છલકાઈ ઉઠ્યું હતું મારું જીવન.


લાકડીના ટેકે ડગમગ ચાલતું મારું જીવન,

ને ધ્રુજતા હાથે થરથર કાંપતુ મારું જીવન.


તોય સંસ્મરણો વાગોળી ખુશ થતું મારું જીવન,

આમ જીવન સીડી ચડતું રહે છે મારું જીવન.


Rate this content
Log in