Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Others

4  

Nisha Shah

Others

એ આપણે

એ આપણે

1 min
13.5K


જેમ તડકામાં તાપણું એ આપણે

તેમ આંધીમાં પવન એ આપણે


જેમ દુકાળમાં અધિકમાસ એ આપણે

શ્રાવણમાં અગિયારસ એ આપણે


જેમ ડૂબતીનૈૈયા ને ભંવર એ આપણે

ફાટે જ્વાળામુખીને લાવા એ આપણે


જેમ રણમાં મ્રૂગજળ એ આપણે

વરસતાવરસાદે આંસુવારિ એઆપણે


પર્વત સાથે અથડાતા મોઝાં એઆપણે

ઝંઝાવાતમાં ઝીંદાદીલ એ આપણે


જીંદગી સાથે ઝઝુમતા માનવ એઆપણે

ઈશ્વરને પામવા બ્રહ્મ બનીએ એ આપણે.



પર્વત સાથેઅથડાતા મોઝાં એ આપણે

ઝંઝાવાતમાં ઝીંદાદીલ એ આપણે


જીંદગી સાથે ઝઝુમતામાનવ એ આપણે

ઇશ્વરને પામવા બ્રહ્મ બનીએ એ આપણે.


Rate this content
Log in