Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others Romance

3  

Shaurya Parmar

Others Romance

મન એજ જીવન.

મન એજ જીવન.

1 min
13.1K


અધૂરી વાતોને આગળ વધારવી છે, 

થયેલી ભૂલોને ખરેખર સુધારવી છે,


ઉજરડા છે ઘણા જિંદગીમાં પણ, 

પુષ્પો ઉગાડીને હવે નિખારવી છે,


વેદનાઓ તું પણ સહે ને હું પણ,

તારી સામે બેસીને,સ્વીકારવી છે,


આશા જેવું કંઈ રહ્યું નથી હવે જો, 

તારા સંગથી એકલતાને નકારવી છે,


મમતાની મૂર્તિના ટુકડા થયા ભલે, 

હૈયાની માટીથી એને મઠારવી છે,


હૈયાના કોઈ ખૂણાને સ્મશાન ધારીને, 

સળગતી એ સમસ્યાઓને ઠારવી છે,



Rate this content
Log in