Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

મારો ચાંદ

મારો ચાંદ

1 min
1.3K


મારો ચાંદ સંતાઈ ગયો
અમાસની રાતે,
મને ગમે છે એ અમાસની રાત.

હું એની ચાંદની રડું રડું થઈ રહી
વિરહની વેદનામાં.
પણ વિરહનાં આંસુઓ ઝીલ્યા, 
અમાસની રાતે.

અને ધીમે ધીમે અમાસની રાત
બની પૂનમની રાત...


Rate this content
Log in