Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

વૈશાખી વાયરો

વૈશાખી વાયરો

1 min
13.6K



" "નહોતી ખબરએ વૈશાખી વાયરાની ,

આવી ને આતમ ને બાળી ગયો...

નહોતી ખબર આ અણછાજતી

ઓળખ ની આતમ પાંખો વિંઝી ગયો...

નહોતી ઓળખ આ ઊની ડમરીઓની

પણ અચાનક પ્રતિસાદ આપી ગઈ.

એક એક પગલી પડી હતી વિષાદ ની

અને એ ભયાનક સૂસવાટા થંભી ગયા.


Rate this content
Log in