Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

સમય નું વહેણ

સમય નું વહેણ

1 min
13.8K


 સમય ના વહેણ માંથી  
લખલૂટ હુ લૂંટૂ તને.....

તુ સરોવર  મધ્યમા
મલકી ઊઠે...
ને કમળ ની જેમ ચુંટુ તને....
તરસ  એવી  ઝાઝવા ના
જળ જેવી કે રગ રગ થી
પીએ તોય ખૂંટૂ તને,
એક   ક્ષણ  માટે તુ
થઈ જા
ગુલમહોર નુ વૃક્ષ તું..
ડાળખી ની જેમ ડાળે
ડાળે ફૂલની જેમ મહેકુ
તને.. એકડાની જેમ
નામ  તારુ ઘૂંટી
ઘૂંટી ને કોતરયા કરુ.

     

 

 

 


Rate this content
Log in