અનુભવ થાય છે
અનુભવ થાય છે
1 min
13.1K
હું તને ઝંખુ પછી ભીતર અનુભવ થાય છે,
છે અજાણ્યાપંથ જીવનભર અનુભવ થાય છે.
આમ કોને હું કહું જો થર અનુભવ થાય છે,
એ સ્મરણ જેવાજ છે સમંદર અનુભવ થાય છે.
આજ વેઠાતો નથી સફર દર્દ કાજે આજ પણ,
મૌન છે વાણી નહીંતર થર અનુભવ થાય છે.
વાત તારી ખાસ ધડતર પર અનુભવ થય છે,
એ પ્રેમ છે ખુદ પર તું ખર અનુભવ થાય છે.
લાગણી ભીના અહી છે જણ અનુભવ થાય છે,
કોઈ અમથા પણ મળે ના ઘર અનુભવ થાય છે.