Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વરસાદ

વરસાદ

1 min
6.8K


મારો તો વરસાદ પણ તું
અને વહાલનો દરિયો પણ તું.
 
રસિયો પણ તું અને રાજા પણ તું.
તારા વિનાનો
પેહલો વરસાદ...!
 
કોણ કહે છે કે તારા વિનાનો
મારો પહેલો વરસાદ હોઈ શકે?
મારા નયનના આંસુ એ જ વરસાદ..
 
અને એજ તારી લાગણીઓ
આપણ બંને એક
લળીશું સાથ સાથ
અને ભીતરથી સળગીશું
સાથ સાથ.
 
મારો વરસાદ પણ તું
અને છત્રી પણ તું.
અને મારો પણ તું..
 
તારું દૂરથી પણ સ્મિત મને વ્હાલ
કરે છે. એ નજરાણું મને બહુ ગમે છે.
તારા પર હું વારી વારી જાઉં 
સમાઈ જાવું. તારામાં..
તારી સંમતિ હોય તો!


Rate this content
Log in