વેદના
વેદના
1 min
164
વરસો જૂની એ અમારી વેદનાઓ,
હજારોવાર પીધા એ ઝેરના ઘૂંટડા,
મહોબત અમને કડવી પડી છે,
કથા સદભાગ્યની રડવી પડી છે.
વરસો જૂની એ અમારી વેદનાઓ,
હજારોવાર પીધા એ ઝેરના ઘૂંટડા,
મહોબત અમને કડવી પડી છે,
કથા સદભાગ્યની રડવી પડી છે.