Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વસું છું
વસું છું
★★★★★

© Umesh Tamse

Others

1 Minutes   12.8K    0


Content Ranking

હૃદયથી હજીએ ગઝલ હું લખું છું,

અને ભીતરે પણ બધાના વસું છું.

ધરા પર ન આકાશમાં આજ તો હું,

અનોખા જગતમાં હવે તો ફરું છું. 

સદા બાળપણને સમજવા હજી હું, 

અધીરો બની બાળકોમાં રમું છું. 

પહેલાં ઘણો હું ય પાછળ હતો ને, 

ગઝલના પઠનથી જ આગળ વધું છું. 

હૃદય ધરા આકાશ બાળપણ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..