Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigna Shah

Others

2  

Jigna Shah

Others

ઓ વ્યસની

ઓ વ્યસની

1 min
7.1K


 

તુ મુક્ત બની જા
તોડી દે જંજીર આ ગુલામીની
શરુઆત કર
ફરી નવા જીવનની
જીવી લે તું
હવે બની સ્વમાની ..
 
કર એક સંકલ્પ
મકક્મ બની હવે
 
સોબત છોડીશ આ કુટેવની
બાજી ના રમ તું મોતની
તારી જરુર છે કુંટુબને
અને તારા શ્વાસની
જો
છે તારી સાથે દરેક વ્યકિત
 
કરી લે આજે
એક નિર્ણય
અને
સાર્થક કર
ઝુંબેશ આ દિનની


Rate this content
Log in