Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Others

3  

LALIT PRAJAPATI

Others

યારી

યારી

1 min
173


સંસારી પણ છું, અલગારી પણ

સ્વચ્છદંતાનો પ્રભારી પણ,


જિંદગી સાથે અતૂટ મૈત્રી મારી

મોતની સાથે છે યારી પણ,


છે રોગ જો આ પ્રેમ, તો હું રોગી

છે દિલ્લગીની બીમારી પણ,


સાચું સાંભળાવાનો શોખ હોય

રાખો સાંભળવાની તૈયારી પણ.


Rate this content
Log in