યાદ
યાદ
1 min
37
હૈયું આજે બોલે છે.
પ્રિયતમાની યાદ આવે છે.
હૈયું આજે બોલે છે
પ્રિયતમાની યાદ આવે છે.
વર્ષારાણી પણ
વરસીને સાથ આપે છે.
ઓ પ્રિયતમાની યાદમાં રે....
ઉદાસીન મનમાં રે
ખીલેલું ફૂલ હસે છે.
ઓ પ્રિયતમાની યાદમાં રે....
હૈયું આજે બોલે છે
પ્રિયતમાની યાદમાં રે....
હૈયું આજે બોલે છે
પ્રિયતમાની યાદમાં રે....