યાદ
યાદ
1 min
752
વાત મારી પણ ક્યારેક નીકળતી તો હશે,
આંખ એની પણ ક્યારેક ભીંજાતી તો હશે.
માન્યું કે ખૂબ વ્યસ્ત છે એની દુનિયામાં એ.
યાદ મારી પણ ક્યારેક સતાવતી તો હશે.

