વ્યસન મુક્તિ
વ્યસન મુક્તિ
1 min
178
ઓ જુવાનિયાઓ વ્યસન છોડો,
એ તો બરબાદીનું કારણ છે છોડો,
વ્યસનમુક્તિ તો જીવન સુખી કરે છે,
વ્યસનોથી તન, મન, ધન નષ્ટ થાય છે,
ભાવના વિધાર્થીઓને સલાહ આપે છે,
કેરિયર માટે નિર્વ્યસની રહેવું જરૂરી છે,
વ્યસનોથી માણસો પાયમાલ થયા છે,
સુખમય જીવન માટે મુક્તિ જરૂરી છે,
ધુમ્રપાન કરી ખોટાં વટ પાડી ફરે છે,
આ ઝેરથી બચો તો સ્વસ્થતા રહે છે.
