વસંતપંચમી
વસંતપંચમી
1 min
13.9K
તું મારો કામદેવ,
હું તારી રતિ....
તારુ આગમન હવા મા સુગંધ,
મહેંકી ઊઠે...
મારુ આગમન કેસૂંડા ના લાલરંગી,
ફૂલો ખીલી ઉઠે...
આપણાં બને નુ આગમન,
"વસંત ના વધામણાં".
