STORYMIRROR

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

વસંતનું ગીત

વસંતનું ગીત

1 min
26.9K


વસંત આવી રે ,વસંત આવી રે .

ફૂલો માં રંગો જુદા જુદા લાવી,

પંખીઓ નો કલરવ શૉર લાવી.

વસંત આવી રે....

વૃક્ષોમાં સુગંધ નો જોર લાવી ,

કોયલ માટે કલશૉર નાદ લાવી.

વસંત આવી રે ....

પતંગિયા ના મોટા ટોળા લાવી ,

પ્રકૃતિમાં ઉત્સાહ અનેરો લાવી.

વસંત આવી રે ....

વસુંધરામાં આશા -ઉમંગ લાવી ,

વનવાસી માટે નવો રંગ લાવી.

વસંત આવી રે ....

       


Rate this content
Log in