STORYMIRROR

MITA PATHAK

Others

3  

MITA PATHAK

Others

વસમી વિદાય

વસમી વિદાય

1 min
223

ગમતી કે અજાણી વ્યકિત આમ અચાનક અકસ્માતથી મૃત્યુ પામે એટલે દરેકના મુખ પર આવી જાય.."હે ભગવાન આવુ થઈ ગયુ" 'અરે ભગવાન બહુ ખોટુ થઈ ગયુ,"નો અફસોસ થઈ જાય....

ભારતથી એક ખાસ મિત્ર નોકરી બાબતે આજે આવવાનો હતો. એટલે સવારેથી નાહી ધોઇ દૈનિક કાર્ય પતાવી પતિની સાથે ગેલેરીમાં બેઠા બેઠા મિત્રની આવવાની રાહ જોઈ રહ્યો હતો. પત્ની સાથે મિત્ર સાથે ગુજરાલ જિંદગીની વાતો કરી. કેવી અમારી મિત્રતા હતી જોયુ. જા ચા બનાવી લાવ તારા હાથની ચા મને બહુ ભાવે. ત્યા સુધી હું ન્યુજપેપર વાંચી લઉ. પત્ની 'હા, હમંણા લાવી.'

'લો તમારી સ્પેશિયલ ચા. હુ થોડું કામ કરીને આવું.'

'અરે કયા જાય છે ? તારા વગર ચા ની કોઈ મજા નહી. ચાલ આપણે સાથે એક એક ચૂસકી લગાવીએ.' એમ પ્રેમાલાપ કરતા હતા. ચાલ હવે મારા મિત્રનો આવનો સમય થઈજ ગયો છે. એને ગાડીના ડ્રાઈવર પાસેથી ફોનથી એડ્રેસ હમંણાજ પુછીયું પાંચ મિનિટમાં આવશે.'

બંન્ને પતિપત્ની ગેલીરીમાં ઊભા રહી મિત્રની રાહ જોઈ રહ્યા હતા. સામેની સાઇડ પર એક ગાડી આવીને ઊભી તેમાંથી મિત્રને ઉતરતા જોઈ ફટાફટ દોડીને હું તેને લઈને આવું એમ કહી સામે સાઇડ પર રોડ વટાવી જઈ ને મિત્રને ભેટીને રોડ ક્રોસ કરવા, હજું તો જઇ જ રહ્યા છે. ત્યાં જ ફુલ સ્પીડમાં આવી રહેલી ગાડી બંન્ને મિત્રોને કારમી વિદાય આપી દીધી. આ દ્રશ્ય તેની પત્ની નિહાળી રહી હતી. તેના હાથમાં કંઈજ નથી. બસ માત્ર એ છેલ્લી વિદાય હતી. તેના દુખની કલ્પના પણ કરવી અહીં અઘરી છે. આ વિદાય અને આ વિરહની કલ્પના પણ ધુજાવી દે તેવી છે. આ છે વસમી વિદાય.


Rate this content
Log in