વિરોધ રોગની રસી
વિરોધ રોગની રસી
વિરોધીઓ, ગદ્દાર, જયચંદો દેશ દ્રોહીઓને સત્તા સંપત્તિ લૂંટવા
હંમેશા સારા નરસા કામનો વિરોધ કરવા કરાવવાનો રોગ બોલે
આ વિરોધરોગ નિવારણે દેશ પ્રેમની રસી મુકાવવી જોઈએ
રાષ્ટ્રદ્રોહ કરી સંપત્તિ લૂંટવા જયચંદોને વિરોધ કરવાનો રોગ બોલે
ડાઘુઓ વિકાસના મૂલ્યાંકન વિના વિરોધે સ્વાર્થની ભાષા બોલે
જન દેશ હિત સમાજહિતનું ખંડન કરી વિરોધ કરવાનો રોગ બોલે
વિરોધની પરીભાશાનું અપમાન ખુદનાં હિત કાજે કરે કરાવે છે
લોકશાહી લોકતંત્રનો દુરુપયોગ સત્તા કાજે વિરોધ કરવાનો રોગ બોલે
ઇતિયાસ ગવાહ જયચંદો ગદ્દારો દેશ દ્રોહીઓએ રાષ્ટ તોડી ઘર કર્યાનો
આર્યો અનાર્યોની લડાઈમાં માતૃભૂમિ તોડી વિરોધ કરવાનો રોગ બોલે
સેક્યુલરિ ખોંગ્રેસે ઇસ્લામ ઈસાઈઓએ વેદો ઉપનિષદોને નકારી અહીં
સ્વાર્થી જૂઠી બેરહમી ઇન્સાનિયત પોષી સત્ય નિકંદન કરવાનો રોગ બોલે
