વિચારનો આધાર
વિચારનો આધાર
1 min
14.7K
છે ઉઠવા બેસવાનો આધાર
આપણા વહેવારનો આધાર
મળે લાભનો અણસાર
મનોરથે નીકળું ધરાર
ગણિતે ગુંચવાયા વિચાર
ચિત વૃતિને ખટકતો ભાર
રહ્યો વહેણનો એકરાર
ફરતો ફળે રળે આચાર
છે ખરા ખોટા ટકોરે ગાગર
લાગણી ઢોળી ઉભરે ગાગર
ચણીને ફરી ચણવાની હવેલી
ઘર છે ઈંટ પર ઈંટની હવેલી
હવે ઉઠવા બેસવાનો વહેવાર
છે આજના અવાજનો આધાર
