વ્હાલા માતા-પિતા
વ્હાલા માતા-પિતા


શ્વાસ આપનાર તમે જ, વિશ્વાસ આપનાર તમે જ
પા-પા પગલીને ખુલ્લું મેદાન આપનાર તમે જ
કોમળ હૃદય 'ને તેજ કદમ રાખતાં સદા
ઝાકળ અને મુશળધાર વરસાદ તમે જ
અન્ય પહેલાં કરવા પરિચય ખુદનો જ
જીવનનું નિરભ્ર અસીમ આભ છો તમે જ.
શ્વાસ આપનાર તમે જ, વિશ્વાસ આપનાર તમે જ
પા-પા પગલીને ખુલ્લું મેદાન આપનાર તમે જ
કોમળ હૃદય 'ને તેજ કદમ રાખતાં સદા
ઝાકળ અને મુશળધાર વરસાદ તમે જ
અન્ય પહેલાં કરવા પરિચય ખુદનો જ
જીવનનું નિરભ્ર અસીમ આભ છો તમે જ.