STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

વૈશાખ-જેઠ

વૈશાખ-જેઠ

1 min
595


કોયલ કોકિલ કેરી કૂંજન કરે,

કયારેક ટહૂકતી વર્ષમાં એકવાર

મધ્યમા ટહૂકો કરે તો !


શું થયું હશે એના દિલડાંને,

દુ:ખી હશે કે કોકિલથી વિખૂટી પડી

ગઈ હશે ?


કોયલનો મીઠો ટહૂકો સુખ-દુ:ખ ભૂલાવે

અને આપણને આનંદિત કરે છે


આમતેમ વલખાં મારતી

કોયલ શું આ વૈશાખ- જેઠમાં

ઠંડક શોધી રહી છે ?


ના એના રાહ ભૂલેલા બચ્ચાને

સાદ પાડે છે કૂહુ.. કૂહુ...


Rate this content
Log in