Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Zala Rami

Others

3  

Zala Rami

Others

વાયુપ્રદૂષણ

વાયુપ્રદૂષણ

1 min
11.8K

આવ્યો આવ્યો ઘોર કળિયુગ,

હવન ગયા આજ વિસરાય,

ઉપરથી ફેકટરીઓ વધી જાય,

હતા પહેલા બળદ ને ઘોડા ગાડા,

આજ પેટ્રોલના વાહનો લાગ્યા વધવા,

આ વાયુપ્રદુષણ અટકાવવા એક જ છે ઉપાય,

સી. એન.જી.વાપરો તોજ થાય ઉદ્ધાર

ઉપરથી કરો યજ્ઞ અને હવન,

ગાયના ઘીથી થશે શુદ્ધ હવા,

પ્રદૂષણનું નહિ રહે નામોનિશાન.

Rate this content
Log in