STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

વાતો કરો તો

વાતો કરો તો

1 min
293

વાતો કરો તો મારાં ચેહર માતની રે,

બીજી વાતો ન હોય જો,


સ્મરણ કરો તો ચેહર માનું રે,

બીજું સ્મરણ ન હોય જો,


લગની લાગે તો ચેહર માતની રે,

બીજી કોઈ લગની ન હોય જો,


માવતર મળે તો ચેહર મા જેવું રે,

બીજું કોઈ સગપણ ન હોય જો,


ભક્તિ મળે તો નાયણા રૂપા જેવી રે,

બીજી ભક્તિ ન હોય જો.


Rate this content
Log in