STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

વાંઝણી પ્રસુતિની વેદના વર્ણવે

વાંઝણી પ્રસુતિની વેદના વર્ણવે

1 min
13.7K


ચોરને કહેવું ચોરી કર ને પોલીસને ઓર્ડર પકડ 

નવો નેતા જૂની રાહે જાય ચોર સિપાઈએ રખડ

શું નવું ? એની એ રમત લઇ સમાજ ને છેતરે

દંગા ફસાદે ભૂખ મટે ? વિધિ વેર ઝેરના કટોરે

છે બળતણ ઉછીનું આશ સદા નિરાશ પારકી 

નચાવે મદારી ભોજન કાજ મર્કટ છોડે અટારી 

અગડમ બગડમ લાભને કોળિયો સૌને દોડાવે

વાંઝણી પ્રસુતિની વેદના સવાસણીને સમજાવે   

સમજો નેતાગીરીની કોઈ નાત કે જમાત નથી 

કઠ પુતળીના ખેલમાં ચાલક છુપા રહેતા નથી 


Rate this content
Log in