STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વાદળનું મનોમંથન

વાદળનું મનોમંથન

1 min
13.5K


મારા વાદળ ને

પણ આજ

વિચારવું

પડે

છે

કે વરસું

કે તરસાવુ ?

પણ તારી વાદળી

હંમેશા તારી જ

છે હંમેશાં


Rate this content
Log in