ઊંઘ
ઊંઘ
1 min
13.3K
"સખી ઊંઘને આંખમાં આંજો,
રે સખી ઊંઘને આંખમાં આંજો,
ઊંઘ થઈ છે વેરાન સખી.
ઊંઘને આંખમા તે કેવી રીતે
આંજુ...?
જોયા છે સપના ખુલ્લી આંખે,
એને કેવી રીતે સાચા કરવા,
રે સખી ઊંઘ ને આંખ માં આંજો.
જીવન મા ભર્યા રંગબેરંગી રંગો,
તેને પ્રેમ થકી કેવી રીતે
સજાવુ સખી.
મીટ માંડી છે ક્ષિતિજ પર
અવિરત પણે પ્રિયે મલશે
કે કેમ...?
સખી ઊંઘને આંખમા આંજો..
