STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઉતરતું

ઉતરતું

1 min
131

એક પરિવારનાં સભ્યો હોય,

એકને નવું ને એકને ઉતરતું મળે,


એક માનીતું એક અણમાનીતું

એવાં વેરા અંતરા થાય છે,


એક વહાલું એક દવલુ લાગે છે,

એકને શાબાશી ને એકને નજર અંદાજ,


આમ જ ઉતરતું રાખે છે,

એવાં પરિવારનાં મોભી હોય છે,


ભાવના સમજે નહીં સચ્ચાઈ રે,

જુઠ્ઠી વાહ વાહ ગમે રે

સાચાં ને ઉતરતું ગણે છે,


એવાં આદરણીય વડીલ છે.

એકને વખાણે બીજાને વગોવે રે,


દીવા ને સૂરજ સમન ગણે છે

એક ને આપે માલ મિલ્કત ને,

એક ને વધ્યું ઘટયું ઉતરતું રે

એવાં મોટાં ભૂપ રે.


Rate this content
Log in