ઉષા
ઉષા
1 min
376
ઉષાનું પહેલું કિરણ
ધરતીને સ્પર્શ કરે
અને ધરતી આનંદ
વિભોર થાય.
આકાશ તરફ મીટ માંડીને
ધરતી પણ કંઈક કંઈક કહે છે
હું તારા થકી વાંઝણી રહી
તારા મિલનથી અતૃપ્ત
હું તને બીજુ શું કહું ?
