STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ઉપવાસથી સંપત્તિ

ઉપવાસથી સંપત્તિ

1 min
25.2K


એકવીસમી સદીનું ઉપવાસ કરી

વિરોધ કરવાની નવી ટેક્નોલોજી

ફરાળી ખોરાક લઇ મદમસ્ત રહી

સંપત્ત્તિ એકઠી કરવાની ટેક્નોલોજી


જનકલ્યાણકરી સમાજકલાણકારી

સૂત્રો બોલી બિલાવી ટોળો શાહી

એકઠી કરી જાહેર ને સરકારી સંપત્તિ

તોડ ફોડ કરાવવાની ટેક્નોલોજી


લોકોને મૂરખા બનાવી દેશના

વિકાસના હવનમાં હાડકાં નાખવાની

જુના જમાનાની દાનવ વૃત્તિ છે

અવતરી એકવીસમી સદીની ટેક્નોલોજી


વિરોધ પક્ષી દાનવો આતંક વાદીઓના

ગર્ભિત ગાંઠ બંધનો લૈ છે જીવે

ચોરી લૂંટ ફાટ લફન્ગાઈ ઇતિયાસ

ધરાવતી ગેગની સદીની ટેક્નોલોજી


બુદ્ધિ જીવીઓના શઠ મંડળનો

સાથ લૈ પારિતોષિકો દૈ ઊંધા ભણાવી

મુગલવંશી ને વિરોધ પક્ષી દાનવોની

પ્રાદેસો સર કરવાની ટેક્નોલોજી


વિદેશી ઘુસણ ખોર વસાવી મજહબી

ગૃહ યુદ્ધના ભણકારે ભરમાવી

નિજ ડોન પેદાકરી નારીઓની

સરહદ સર કરવાની ડકૈતી ટેક્નોલોજી


ડફેરો દેશમાં અંધા ધૂંધી ફેલાવી છે

વિરોધી પાર્ટી પક્ષોના હાથા બની

જર જોરૂ જમીનના માલિક થૈ

વાહ એકવીસમી સદીની ટેક્નોલોજી


Rate this content
Log in