STORYMIRROR

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

તું ઊડવા દે

તું ઊડવા દે

1 min
13.8K


ભલે આકાશમાં નૈ ઊડવા દે

મને પિંજરમાં તો તું ઊડવા દે. 


ન રાખે વ્યવહાર લોક લાજે

મને સંબંધમાં તો તું જીવવા દે.


ન આંખ હોઠને નૈ અડવા દે

મને લાગણીમાં તો તું ઊગવા દે.


બારી બારણા બંધ કરો સઘળા

મને સ્વપ્નમાં તો તું આવવા દે. 


ખુશીમાં ના કરે યાદ કાંઈ નહી

મને દુ:ખો તારા તો તું ચૂંટવા દે 


Rate this content
Log in